Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' થી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેઈ દેશની કેટલામી ગણમાન્ય વ્યકિત છે ? 42 મી 48 મી 46 મી 44 મી 42 મી 48 મી 46 મી 44 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 12.5 કિ.મી. 11.5 કિ.મી. 10.5 કિ.મી. 13.5 કિ.મી. 12.5 કિ.મી. 11.5 કિ.મી. 10.5 કિ.મી. 13.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અર્ધ વર્તુળની કુલ પરિમિતિ શોધવાનું સૂત્ર ___ છે. πr + d 4πr 3πr 2πr + d πr + d 4πr 3πr 2πr + d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. ભરમાર ભરવાડ ભ્રમર બ્રહ્માંડ ભરમાર ભરવાડ ભ્રમર બ્રહ્માંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... ઈન્દુમતીબેન શેઠ હંસા મહેતા સરોજિની નાયડુ સુચેતા કૃપલાણી ઈન્દુમતીબેન શેઠ હંસા મહેતા સરોજિની નાયડુ સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? મંદિરો માટે કુંભમેળા માટે જળવિવાદ માટે ઉપગ્રહ છોડવા માટે મંદિરો માટે કુંભમેળા માટે જળવિવાદ માટે ઉપગ્રહ છોડવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP