Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? મેઘરજ પોસીના ગુણભાખરી શામળાજી મેઘરજ પોસીના ગુણભાખરી શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (36y⁶ × 21y³)/28y⁴ = ___ 9y⁴ 27y⁵ 21y³ 21y² 9y⁴ 27y⁵ 21y³ 21y² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? નવી ગિલ્લી નવો દાવ ધીરજનાં ફળ મીઠાં આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી નવી ગિલ્લી નવો દાવ ધીરજનાં ફળ મીઠાં આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District "જયંતિ" નું વિરોધી છે. જન્મતિથિ સંવત્સરી જન્મદિન હારી જનારું જન્મતિથિ સંવત્સરી જન્મદિન હારી જનારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1 કિ.મી. = ___ માઈલ 2.2803 માઈલ 3.28 માઈલ 1.6 માઈલ 0.6214 માઈલ 2.2803 માઈલ 3.28 માઈલ 1.6 માઈલ 0.6214 માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ? પીપાવાવ સંજાણ મુંદ્રા માંડવી પીપાવાવ સંજાણ મુંદ્રા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP