Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? હમચી નૃત્ય મેરુ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો હમચી નૃત્ય મેરુ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સમાનાર્થી શબ્દ આપો : AID Supervision Disease Assistance Co-operation Supervision Disease Assistance Co-operation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? દ્વારકા પ્રયાગ બદ્રીનાથ પુરી દ્વારકા પ્રયાગ બદ્રીનાથ પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? જળવિવાદ માટે કુંભમેળા માટે ઉપગ્રહ છોડવા માટે મંદિરો માટે જળવિવાદ માટે કુંભમેળા માટે ઉપગ્રહ છોડવા માટે મંદિરો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ધર્મશાળા કોઠાર વખાર અન્નક્ષેત્ર ધર્મશાળા કોઠાર વખાર અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના પ્રાચીન નગર 'આનંદપુર' નું આધુનિક નામ શું છે ? વડનગર આણંદ પાટણ જૂનાગઢ વડનગર આણંદ પાટણ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP