Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. ગીત શેઠી વિશ્ચષનાથન આનંદ તેજસ બાકરે સુધીર ભાસ્કર ગીત શેઠી વિશ્ચષનાથન આનંદ તેજસ બાકરે સુધીર ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : Twenty five years ___ a long time. is are am none is are am none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ અનન્વય યમક ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘તાવડી વેચનાર’ કોણ ? બકાલ તારકસ લોઢી કાટપીટિયો બકાલ તારકસ લોઢી કાટપીટિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. બેઆબરૂ પુરાતન અત્યુક્તિ વિતોદિત બેઆબરૂ પુરાતન અત્યુક્તિ વિતોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ? કાંકરીયા તળાવ રાણીની વાવ (પાટણ) અડાલજની વાવ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો કાંકરીયા તળાવ રાણીની વાવ (પાટણ) અડાલજની વાવ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP