Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ? ભાઈકાકા શ્રી એચ.એમ.પટેલ વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ ભાઈકાકા શ્રી એચ.એમ.પટેલ વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે બાવલું બાવળ બબૂલ શાકભાજી બાવલું બાવળ બબૂલ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે બાબર અને હેમુ વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે બાબર અને હેમુ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 11.5 કિ.મી. 10.5 કિ.મી. 12.5 કિ.મી. 13.5 કિ.મી. 11.5 કિ.મી. 10.5 કિ.મી. 12.5 કિ.મી. 13.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 ) 220 મીટર 440 મીટર 330 મીટર 880 મીટર 220 મીટર 440 મીટર 330 મીટર 880 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? યોગરાજ કુમારપાળ ભુવડ ક્ષેમરાજ યોગરાજ કુમારપાળ ભુવડ ક્ષેમરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP