Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 ) 220 મીટર 440 મીટર 330 મીટર 880 મીટર 220 મીટર 440 મીટર 330 મીટર 880 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (36y⁶ × 21y³)/28y⁴ = ___ 21y² 21y³ 27y⁵ 9y⁴ 21y² 21y³ 27y⁵ 9y⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘વરસાદ લાવવા માટે ગવાતો રાગ’ શબ્દસમૂહ માટે એક શબ્દ એટલે... જ્યોતિ દિપક મલ્હાર ભૈરવી જ્યોતિ દિપક મલ્હાર ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્વાઈન ફલુ મહામારીની શરૂઆત વર્ષ 2009 માં સૌ પ્રથમ કયાં થઈ હતી ? મેક્સિકો સ્વીડન કેન્યા બ્રાઝિલ મેક્સિકો સ્વીડન કેન્યા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? ભુવડ યોગરાજ ક્ષેમરાજ કુમારપાળ ભુવડ યોગરાજ ક્ષેમરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP