Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં રક્તકણ આયોડિન ઈન્સ્યુલીન આપેલ પૈકી એક પણ નહીં રક્તકણ આયોડિન ઈન્સ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાક્યમાં ‘ઉડીને’ શબ્દ શું છે ? નામ કૃદન્ત સર્વનામ સંયોજક નામ કૃદન્ત સર્વનામ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 1 13 2 6 1 13 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? પ્રયાગ પુરી દ્વારકા બદ્રીનાથ પ્રયાગ પુરી દ્વારકા બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અલંકાર ઓળખાવો – ઉંઘતાને પાયે જગની જેલ. રૂપક ઉપમા સજીવારોપણ અનન્વય રૂપક ઉપમા સજીવારોપણ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અર્ધ વર્તુળની કુલ પરિમિતિ શોધવાનું સૂત્ર ___ છે. 2πr + d 4πr πr + d 3πr 2πr + d 4πr πr + d 3πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP