Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ?

શ્યામજીકૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
વિનોદ કિનારીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ?

આપેલ તમામ
ગ્રામ પંચાયત
જિલ્લા પંચાયત
નગરપાલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP