Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયો શબ્દ ‘અનુપમ‘ નો સમાનાર્થી છે ? ગર્વ આખું અપૂર્વ મદ ગર્વ આખું અપૂર્વ મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “દાંતે તરણું લેવું” એટલે દીનતાથી શરણે જવું હાર કબુલ કરવી આપેલ તમામ અતિશય લાચારી બતાવવી દીનતાથી શરણે જવું હાર કબુલ કરવી આપેલ તમામ અતિશય લાચારી બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ? ભાઈકાકા ત્રિભુવનદાસ પટેલ શ્રી એચ.એમ.પટેલ વર્ગીસ કુરિયન ભાઈકાકા ત્રિભુવનદાસ પટેલ શ્રી એચ.એમ.પટેલ વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? ઈન્સ્યુલીન આયોડિન રક્તકણ આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યુલીન આયોડિન રક્તકણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. ભરવાડ બ્રહ્માંડ ભરમાર ભ્રમર ભરવાડ બ્રહ્માંડ ભરમાર ભ્રમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP