Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગૌણ’ નો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. પ્રધાન સહાયક છેલ્લું ગુણ પ્રધાન સહાયક છેલ્લું ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘તાવડી વેચનાર’ કોણ ? તારકસ કાટપીટિયો લોઢી બકાલ તારકસ કાટપીટિયો લોઢી બકાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1893 માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂંક કરવામાં આવી હતી ? મણીલાલ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય મણીલાલ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? ગુણભાખરી પોસીના મેઘરજ શામળાજી ગુણભાખરી પોસીના મેઘરજ શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... ટંડેલ વિદ્યા કાગવિદ્યા જાન વિદ્યા કાગદી ટંડેલ વિદ્યા કાગવિદ્યા જાન વિદ્યા કાગદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (a⁵ × ab⁶ × a²b)/a³b⁴ = ___ a³b² a³b⁵ a²b⁶ a⁵b³ a³b² a³b⁵ a²b⁶ a⁵b³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP