Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે બાવળ શાકભાજી બબૂલ બાવલું બાવળ શાકભાજી બબૂલ બાવલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. બેત્રણ નવપલ્લવ નવરાત્રિ સર્વજ્ઞ બેત્રણ નવપલ્લવ નવરાત્રિ સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ? લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) પ્રાગ મહેલ (ભૂજ) સયાજી પેલેસ (વડોદરા) વિજય પેલેસ (માંડવી) લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) પ્રાગ મહેલ (ભૂજ) સયાજી પેલેસ (વડોદરા) વિજય પેલેસ (માંડવી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? નાના મોટાને દર્શન ખોટા ન બોલ્યામાં નવગુણ રૂપે રૂડી કર્મે ભૂંડી ઘર બાળી તીરથ કરવું નાના મોટાને દર્શન ખોટા ન બોલ્યામાં નવગુણ રૂપે રૂડી કર્મે ભૂંડી ઘર બાળી તીરથ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP