Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સરસાઈ’ એટલે... ચઢિયાતાપણું ક્ષમતા તોછડું મર્યાદા વિનાનું ચઢિયાતાપણું ક્ષમતા તોછડું મર્યાદા વિનાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? વખાર કોઠાર ધર્મશાળા અન્નક્ષેત્ર વખાર કોઠાર ધર્મશાળા અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કઈ નદીઓ હિમાચલ પ્રદેશમાંથી વહે છે ? બિયાસ અને રાવિ ચિનાબ અને બિયાસ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના ચિનાબ, રાવિ અને સતલજ બિયાસ અને રાવિ ચિનાબ અને બિયાસ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના ચિનાબ, રાવિ અને સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 2 1 6 13 2 1 6 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? યોગરાજ ક્ષેમરાજ કુમારપાળ ભુવડ યોગરાજ ક્ષેમરાજ કુમારપાળ ભુવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... જાન વિદ્યા ટંડેલ વિદ્યા કાગવિદ્યા કાગદી જાન વિદ્યા ટંડેલ વિદ્યા કાગવિદ્યા કાગદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP