બાયોલોજી (Biology) અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ? ગ્રીનહાઉસ આરોપણ ફર્નરી કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ આરોપણ ફર્નરી કન્ઝર્વેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ? સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન રોબર્ટ હુક વિર્શોવ સ્લીડન - શ્વૉન રૉબર્ટ બ્રાઉન રોબર્ટ હુક વિર્શોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક સજીવમાં કોને સંબંધી વિવિધતા જોવા મળે છે ? આકાર, સંબંધ, રહેઠાણસંબંધી ઊંચાઇ, વજન, આકારસંબંધી ખોરાક, શક્તિ, કાર્યસંબંધી રચના, કાર્ય અને વર્તનસંબંધી આકાર, સંબંધ, રહેઠાણસંબંધી ઊંચાઇ, વજન, આકારસંબંધી ખોરાક, શક્તિ, કાર્યસંબંધી રચના, કાર્ય અને વર્તનસંબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? સ્વાદુપિંડ એડ્રિનલ પિટ્યુટરી પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ એડ્રિનલ પિટ્યુટરી પેરાથાઈરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન ત્રાંકતંતુઓ રંગસૂત્રોની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ? ક્રોમોમિયર ક્રોમોસેન્ટર કાઈનેટોકોર સેન્ટ્રિઓલ ક્રોમોમિયર ક્રોમોસેન્ટર કાઈનેટોકોર સેન્ટ્રિઓલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કાઈનેટોકોર પ્રોટીનયુક્ત આવરણ જેની સાથે ત્રાંકતંતુ જોડાય છે.)
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ? મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ મ્યુકર યીસ્ટ આપેલ તમામ મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ મ્યુકર યીસ્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP