Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને ___ કહે છે. ત્રિજ્યા વેધ મધ્યગા વ્યાસ ત્રિજ્યા વેધ મધ્યગા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1 કિ.મી. = ___ માઈલ 3.28 માઈલ 2.2803 માઈલ 0.6214 માઈલ 1.6 માઈલ 3.28 માઈલ 2.2803 માઈલ 0.6214 માઈલ 1.6 માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે શાકભાજી બાવલું બાવળ બબૂલ શાકભાજી બાવલું બાવળ બબૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અલંકાર ઓળખાવો – ઉંઘતાને પાયે જગની જેલ. સજીવારોપણ રૂપક ઉપમા અનન્વય સજીવારોપણ રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 420 તથા 5 440 તથા 5 2 તથા 420 420 તથા 2 420 તથા 5 440 તથા 5 2 તથા 420 420 તથા 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ? વિનોદ કિનારીવાલા શ્યામજીકૃષ્ણ વર્મા વિઠ્ઠલભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ વિનોદ કિનારીવાલા શ્યામજીકૃષ્ણ વર્મા વિઠ્ઠલભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP