Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટકાનું ત્રણ શેર એટલે... તદ્દન સામાન્ય ત્રણ રૂ.ના ભાવનું તદન સસ્તું નકામું તદ્દન સામાન્ય ત્રણ રૂ.ના ભાવનું તદન સસ્તું નકામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ? સાયના નેહવાલ મેરી કોમ બચેન્દ્રીપાલ નંદિની પંડ્યા સાયના નેહવાલ મેરી કોમ બચેન્દ્રીપાલ નંદિની પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 18(1/13) % 27(1/8) % 23(1/13) % 30 % 18(1/13) % 27(1/8) % 23(1/13) % 30 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? મેંગેનીઝ ડાયોક્સાઈડ પોટેશિયમ ક્લોરાઈડ આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ મેંગેનીઝ ડાયોક્સાઈડ પોટેશિયમ ક્લોરાઈડ આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 20% 21% 10% 100% 20% 21% 10% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ? મહાત્મા ગાંધીજી મોતીલાલ નહેરુ લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી મોતીલાલ નહેરુ લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP