બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ?

તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો
તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો
તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો
તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સીનસિટીયમ એટલે,

કાઈનેટોકોર્સ
કોષરસ વિભાજન
બહુકોષકેન્દ્રકી
ભાજનતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ?

મેલેટોનીન
હિમોગ્લોબીન
મેલેનીન
માયોગ્લોબીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાચવત્ કાસ્થિના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ?

સોડિયમ
ઝીંક
ફોસ્ફરસ
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓનું શરીર ઓસ્ટીયા, નલિકાઓ, ગુહાઓ અને આસ્યક ધરાવે છે ?

પૃથુકૃમિ
સૂત્રકૃમિ
પ્રજીવ
સછિદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP