Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત્ ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District I think I ___ this article. had been reading read would read have read had been reading read would read have read ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી નહીં જવાબ ભૂલ તેથી નહીં જવાબ ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. દ્વિરેફ પુનર્વસુ ઘાયલ મરીઝ દ્વિરેફ પુનર્વસુ ઘાયલ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ? આદિલ 'મન્સૂરી' બાલાશંકર કંથારિયા અમૃત ઘાયલ 'શૂન્ય' પાલનપુરી આદિલ 'મન્સૂરી' બાલાશંકર કંથારિયા અમૃત ઘાયલ 'શૂન્ય' પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP