Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દોડવાની હરિફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે, તો વર્તુળાકાર પથની પહોળાઈ ___ મીટર હશે. 11 7 3.5 22 11 7 3.5 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હરીપાસના હર્યુપાસના હરિયોપાસના હરિની ઉપાસના હરીપાસના હર્યુપાસના હરિયોપાસના હરિની ઉપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પદભ્રષ્ટ કયો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર બે મહિને દર મહિને દર પખવાડિયે દર અઠવાડિયે દર બે મહિને દર મહિને દર પખવાડિયે દર અઠવાડિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP