Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 173 17.3 1.73 1.41 173 17.3 1.73 1.41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. ભક્તિ સેતુ સુદામા સેતુ મૈત્રી સેતુ કુષ્ણ સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ મૈત્રી સેતુ કુષ્ણ સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Suketu has no pen ___. to write with to write for to write by to write in to write with to write for to write by to write in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ નરેન્દ્ર મોદી વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP