Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 21, જૂન 11, મે 1, મે 24, જૂન 21, જૂન 11, મે 1, મે 24, જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. નામે એક મહાત્મા થઈ ગયા એક ગાંધીજી ભારતમાં નામે એક મહાત્મા થઈ ગયા એક ગાંધીજી ભારતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 175 110 180 165 175 110 180 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દોડવાની હરિફાઈ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે, તો વર્તુળાકાર પથની પહોળાઈ ___ મીટર હશે. 7 3.5 22 11 7 3.5 22 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વની સૌ પ્રથમ કીડની યુનિવર્સિટી કયા રાજ્યમાં નિર્માણ થવા જઈ રહી છે ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP