Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? તિરંદાજી હોકી ક્રિકેટ શતરંજ તિરંદાજી હોકી ક્રિકેટ શતરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સેમી છે. 1.4 7 21 14 1.4 7 21 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 40 10 5 20 40 10 5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કબ્બડી મુક્કાબાજી કુસ્તી દોડ કબ્બડી મુક્કાબાજી કુસ્તી દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP