Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. એક ગાંધીજી થઈ ગયા નામે એક મહાત્મા ભારતમાં એક ગાંધીજી થઈ ગયા નામે એક મહાત્મા ભારતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 40 20 10 5 40 20 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ. સરપંચનું નામ જણાવો. સંજય પારગી ધીરુભાઈ દેવરામ મિયા હુસેન સુનિલ પટેલ સંજય પારગી ધીરુભાઈ દેવરામ મિયા હુસેન સુનિલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? કૃદંત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ કૃદંત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP