Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ નરેન્દ્ર મોદી વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ નરેન્દ્ર મોદી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 1.41 1.73 173 17.3 1.41 1.73 173 17.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખાખંડ ત્રિજ્યા કિરણ રેખા રેખાખંડ ત્રિજ્યા કિરણ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 20 40 10 5 20 40 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP