બાયોલોજી (Biology) નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે ? ઉચ્ચ કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા પ્રાથમિક કક્ષાના વધુ સમૃદ્ધ અને માહિતીસભર ઉચ્ચ કક્ષાના સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા પ્રાથમિક કક્ષાના વધુ સમૃદ્ધ અને માહિતીસભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ? ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ? હિમોગ્લોબીન મેલેનીન મેલેટોનીન માયોગ્લોબીન હિમોગ્લોબીન મેલેનીન મેલેટોનીન માયોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ? મેલેનીન ઈમ્યુનોગ્લોબ્યુલીન હિમોગ્લોબીન આલ્બ્યુમીન મેલેનીન ઈમ્યુનોગ્લોબ્યુલીન હિમોગ્લોબીન આલ્બ્યુમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ? વ્યતીકરણ જનીનાના પ્રત્યાંકન કોષરસ વિભાજન રંગસૂત્રના સ્થળાંતર વ્યતીકરણ જનીનાના પ્રત્યાંકન કોષરસ વિભાજન રંગસૂત્રના સ્થળાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના દરેક ચરણને શું કહે છે ? શ્રેણી કક્ષા વર્ગક વર્ગ શ્રેણી કક્ષા વર્ગક વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP