બાયોલોજી (Biology) પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ? શાળા યુનિવર્સિટી ખાનગી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ શાળા યુનિવર્સિટી ખાનગી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ? ડિપ્લોટીન ડાયકાઈનેસીસ ઝાયગોટીન પેકિટીન ડિપ્લોટીન ડાયકાઈનેસીસ ઝાયગોટીન પેકિટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણવિહીન સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? ફૂગ લીલ સાઈઝોફાયટા લાઈકેન ફૂગ લીલ સાઈઝોફાયટા લાઈકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં કોષદિવાલ શાની બનેલી છે ? પેક્ટિન કાઈટિન લિપિડ કાર્બોદિત પેક્ટિન કાઈટિન લિપિડ કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ? વ્હીટેકર લિનિયસ વ્હૂઝ આઈકલર વ્હીટેકર લિનિયસ વ્હૂઝ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ? શક્તિવિનિમય પ્રજનન કોષરસપટલની પ્રવેશશીલતા ખોરાકનું ચયાપચય શક્તિવિનિમય પ્રજનન કોષરસપટલની પ્રવેશશીલતા ખોરાકનું ચયાપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP