બાયોલોજી (Biology) લોકપ્રાયોજિત ગૅલેરી એટલે... પૃષ્ઠવંશી ગૅલેરી ઇથેનોગૅલેરી અશ્મિગૅલેરી કંકાલગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી ઇથેનોગૅલેરી અશ્મિગૅલેરી કંકાલગૅલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ? ડાયસૅકૅરાઈડ ડીઓક્સિરિબોઝ ડીઓક્સિ રિબ્યુલોઝ રિબોઝ ડાયસૅકૅરાઈડ ડીઓક્સિરિબોઝ ડીઓક્સિ રિબ્યુલોઝ રિબોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે ? લીલ આવૃત બીજધારી દ્વિઅંગી અનાવૃત બીજધારી લીલ આવૃત બીજધારી દ્વિઅંગી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાદળીઓનું અંતઃ કંકાલ શેનું બનેલું હોય છે ? વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા કૅલ્શિયમ કાર્બોનેટ વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા કૅલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઓનાં મૃતદેહો, તેના કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે ? પ્રાણીસંગ્રહાલય મ્યુઝિયમ એક પણ નહીં આપેલ બંને પ્રાણીસંગ્રહાલય મ્યુઝિયમ એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? આપેલ તમામ ફર્મિક્યુટ્સ સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા આપેલ તમામ ફર્મિક્યુટ્સ સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP