Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટાઇફોઇડથી શરીરનું ક્યું અંગ પ્રભાવિત થાય છે ? યકૃત આંતરડા કિડની બ્રેઈન યકૃત આંતરડા કિડની બ્રેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 12 માસ 3 માસ 9 માસ 6 માસ 12 માસ 3 માસ 9 માસ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? મેંગેનીઝ ડાયોક્સાઈડ આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 24 વર્ષ 28 વર્ષ 27 વર્ષ 25 વર્ષ 24 વર્ષ 28 વર્ષ 27 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ? બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ફેફસાંનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે, તે કયાં આવેલી છે ? ચેન્નઈ કોલકતા પૂના બેંગ્લોર ચેન્નઈ કોલકતા પૂના બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP