Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ ? લક્ષદ્વીપ દિલ્હી દીવ પોંડિચેરી લક્ષદ્વીપ દિલ્હી દીવ પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટાઇફોઇડથી શરીરનું ક્યું અંગ પ્રભાવિત થાય છે ? યકૃત આંતરડા કિડની બ્રેઈન યકૃત આંતરડા કિડની બ્રેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? પ્રિય શ્રધ્ધેય ચિરંજીવ પરમ પ્રિય પ્રિય શ્રધ્ધેય ચિરંજીવ પરમ પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? પોટેશિયમ ક્લોરાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ આયર્ન ઓક્સાઈડ પોટેશિયમ ક્લોરાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ આયર્ન ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ષટ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ષટ્ + અનન ષડ્ + નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the opposite of 'general’ ? Ambiguous Rare Straight Particular Ambiguous Rare Straight Particular ANSWER DOWNLOAD GUJARATI MCQ APP