બાયોલોજી (Biology) મ્યુઝિયમમાં નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે વપરાતું દ્રાવણ... ઉત્સેચક વિશિષ્ટ રસાયણ પ્રિઝર્વેટિવ અભિરંજક દ્રાવણ ઉત્સેચક વિશિષ્ટ રસાયણ પ્રિઝર્વેટિવ અભિરંજક દ્રાવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એક પણ ગોત્ર ધરાવતી નથી ? બોગનવેલ આપેલ તમામ મકાઈ ડુંગળી બોગનવેલ આપેલ તમામ મકાઈ ડુંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ? DNA r - RNA m - RNA t - RNA DNA r - RNA m - RNA t - RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોએસિડને કોષરસમાંથી રીબોઝોમ પર વહન કરાવતા RNA ને t - RNA કહે છે.)
બાયોલોજી (Biology) અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ? સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ટરકાયનેપ્સીસ એટલે___ અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાચનનળી સીધી કે ગૂંચળામય અને સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? આપેલ તમામ સમુદ્રકાકડી સમુદ્રકમળ બરડતારા આપેલ તમામ સમુદ્રકાકડી સમુદ્રકમળ બરડતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP