Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ક્યો ? ત્રીજો પહેલો બીજો ચોથો ત્રીજો પહેલો બીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? વાણો અદ્વૈત છુટ ઉછાંછળું વાણો અદ્વૈત છુટ ઉછાંછળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ? લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ બેન્ટિક લોર્ડ હાર્ડીંજ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ બેન્ટિક લોર્ડ હાર્ડીંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 3 માસ 12 માસ 6 માસ 9 માસ 3 માસ 12 માસ 6 માસ 9 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 7800 રૂ. 2600 રૂ. 5200 રૂ. 8400 રૂ. 7800 રૂ. 2600 રૂ. 5200 રૂ. 8400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ? બ્રાહ્મણ શૂદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ શૂદ્ર વૈશ્ય ક્ષત્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP