Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ? માર્કોની જે. એલ. બેયર્ડ સ્ટીવનસન સેમ્યુઅલ મોર્સ માર્કોની જે. એલ. બેયર્ડ સ્ટીવનસન સેમ્યુઅલ મોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંથી કોણ ? વિનોદિની નીલકંઠ ઇન્દુમતીબેન શેઠ પુષ્પાબેન મહેતા હંસા મહેતા વિનોદિની નીલકંઠ ઇન્દુમતીબેન શેઠ પુષ્પાબેન મહેતા હંસા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? જ્યંત પાઠક ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ જ્યંત પાઠક ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 18 દિવસ 15 દિવસ 12 દિવસ 10 દિવસ 18 દિવસ 15 દિવસ 12 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ? બિરસા મુંડા ભવન નિર્માણ ભવન જળ ભવન કૃષિ ભવન બિરસા મુંડા ભવન નિર્માણ ભવન જળ ભવન કૃષિ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? સ્વકીય તાજું પૌરસ્ત્ય પ્રારબ્ધ સ્વકીય તાજું પૌરસ્ત્ય પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP