બાયોલોજી (Biology) મોટાં કદનાં પ્રાણીઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ... ક્લોનીંગ ગ્રાફ્ટિંગ સ્કેનિંગ સ્ટફિંગ ક્લોનીંગ ગ્રાફ્ટિંગ સ્કેનિંગ સ્ટફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રેફલેસિયા આર્નોલ્ડીનું વજન આશરે કેટલા કિગ્રાનું છે ? 6 8 7 5 6 8 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંકોચનશીલતાનો ગુણધર્મ ન ધરાવતું હોય એવું પ્રોટીન નીચે પૈકી કયું છે ? ગ્લોબ્યુલર એક્ટિન માયોસીન ગ્લોબ્યુલીન ગ્લોબ્યુલર એક્ટિન માયોસીન ગ્લોબ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ? તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ? રસધાનીપટલ લિપિડસ્તર કોષરસપટલ કોષદીવાલ રસધાનીપટલ લિપિડસ્તર કોષરસપટલ કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? હરિતકણ રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર હરિતકણ રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP