Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ વાટિકા જલધારા તરસ પરબ વાટિકા જલધારા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? કિર્તી કીર્તી કીર્તિ કિર્તિ કિર્તી કીર્તી કીર્તિ કિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar You are the man ___ our professor respects the most. who what how whom who what how whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (3×6)³ ÷ (3³×6²) ની કિંમત શું થાય ? 3 9 12 6 3 9 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સરસ્વતીચંદ્ર કરણઘેલો ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP