Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? પોચું ધીમું ઢીલું સ્થિર પોચું ધીમું ઢીલું સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓલખાયેલું છે ? ખેડા આણંદ નડિયાદ વડોદરા ખેડા આણંદ નડિયાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટિ મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટિ મ્યૂનીસીપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 21 10 13 20 21 10 13 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? કોચરબ ગાંધીનગર અમદાવાદ દાંડી કોચરબ ગાંધીનગર અમદાવાદ દાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP