Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરભૂમિ ગૂર્જરપ્રદેશ ગૂર્જરદેશ ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગૂર્જરપ્રદેશ ગૂર્જરદેશ ગુર્જરત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? એક ન મળે અચળપદ જેટલો શૂન્ય એક ન મળે અચળપદ જેટલો શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળાં ટોળું ટોળી ટોળકી ટોળાં ટોળું ટોળી ટોળકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 6 8 5 4 6 8 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? બહુવ્રીહિ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ બહુવ્રીહિ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP