Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? સુભાષચંદ્ર બોઝ ઈન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ઈન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું ? હરણ વાઘ હાથી ગાય હરણ વાઘ હાથી ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહિ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar You are the man ___ our professor respects the most. what how whom who what how whom who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની સૌથી લાંબી નદી કઈ ? ગંગા યમુના બ્રહ્મપુત્રા સરસ્વતી ગંગા યમુના બ્રહ્મપુત્રા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP