Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલીટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલીટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોષી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ ? રાજેન્દ્ર શાહ બ.ક. ઠાકોર ર.વ.દેસાઈ ક.મા.મુનશી રાજેન્દ્ર શાહ બ.ક. ઠાકોર ર.વ.દેસાઈ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 2, 11, 4, 21 2, 7, 14, 49 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 11, 4, 21 2, 7, 14, 49 3, 21, 5, 35 4, 8, 10, 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 320° 360° 180° વર્તુળ પર આધાર રાખે 320° 360° 180° વર્તુળ પર આધાર રાખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP