Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળી ટોળાં ટોળકી ટોળું ટોળી ટોળાં ટોળકી ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ઉંદર દેડકું ભૂંડ ગરોળી ઉંદર દેડકું ભૂંડ ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 2 8 4 16 2 8 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Raghu works in the office as if he ___ a boss. were are is was were are is was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP