Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રવી + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવિ + ઇન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 6 3 5 8 6 3 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? લીલો - કેસરી - સફેદ કેસરી - સફેદ - લીલો સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી લીલો - કેસરી - સફેદ કેસરી - સફેદ - લીલો સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ દલપતરામ નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 65 130 52 13 65 130 52 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP