બાયોલોજી (Biology)
મ્યુઝિયમ વિજ્ઞાનના અભ્યાસની વ્યવસ્થા ક્યાં છે ?

જોધપુર
કોલકાતા
વડોદરા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?

તે શ્વસનવાયુનું વહન કરે છે.
તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે.
તે સંયુગ્મી પ્રોટીન છે.
તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ?

ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ શોધો:

DHAP - PGAL
માલ્ટોઝ - સેલ્યુલોઝ
ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ
રિબોઝ - રિબ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્પાયરોગાયરાનું જીવન ચક્ર કયા પ્રકારનું છે ?

એક પણ નહીં
એકવિધ
એક-દ્વિવિધ
દ્વિવિધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP