Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર
હરિવંશરાય બચ્ચન
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગુર્જરભૂમિ
ગૂર્જરપ્રદેશ
ગુર્જરત્રા
ગૂર્જરદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP