Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ ? ર.વ.દેસાઈ બ.ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી ર.વ.દેસાઈ બ.ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા અખો દયારામ મીરાં નરસિંહ મહેતા અખો દયારામ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી જવાહરલાલ નહેરુ રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી જવાહરલાલ નહેરુ રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બે રેખાઓની છેદિકાથી અનુકોણની જોડ અને ખૂણા કેટલા મળે ? 4, 8 4, 4 8, 4 8, 8 4, 8 4, 4 8, 4 8, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP