Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 360° 320° વર્તુળ પર આધાર રાખે 180° 360° 320° વર્તુળ પર આધાર રાખે 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કૉમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ? 9 અને 10 1 અને 100 0 અને 1 1 અને 11 9 અને 10 1 અને 100 0 અને 1 1 અને 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતાગૂર્જરી ગીત-ગુર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ગીતાગૂર્જરી ગીત-ગુર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP