Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ - લાલ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો સફેદ - લાલ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? કાર્ડિયોગ્રામ અગનપંખ મારા અનુભવો મુસાફિર કાર્ડિયોગ્રામ અગનપંખ મારા અનુભવો મુસાફિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar I am fond ___ reading. in at on of in at on of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યાત્રા ધ્વનિ યુગવંદના ઉષા-સંધ્યા યાત્રા ધ્વનિ યુગવંદના ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP