Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? ચોરસ લંબચોરસ વર્તુળ ચતુષ્કોણ ચોરસ લંબચોરસ વર્તુળ ચતુષ્કોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ગવાસ્કર શ્રીસંત ધોની તેંડુલકર ગવાસ્કર શ્રીસંત ધોની તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ___ a beautiful picture it is ! Where What How When Where What How When ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની સૌથી લાંબી નદી કઈ ? યમુના બ્રહ્મપુત્રા ગંગા સરસ્વતી યમુના બ્રહ્મપુત્રા ગંગા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ભક્તિ સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ભક્તિ સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP