Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ધોની શ્રીસંત તેંડુલકર ગવાસ્કર ધોની શ્રીસંત તેંડુલકર ગવાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 180° 360° 320° વર્તુળ પર આધાર રાખે 180° 360° 320° વર્તુળ પર આધાર રાખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? પાવરધો કાર્યકુશળ હોશિયાર આળસુ પાવરધો કાર્યકુશળ હોશિયાર આળસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની સૌથી લાંબી નદી કઈ ? યમુના બ્રહ્મપુત્રા સરસ્વતી ગંગા યમુના બ્રહ્મપુત્રા સરસ્વતી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP