Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? યમુના ગંગા મહા સિન્ધુ યમુના ગંગા મહા સિન્ધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સુરેન્દ્રનાથ બેનરજી ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સિનેજગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનારા પ્રથમ મહિલા કોણ હતાં ? દેવીકારાણી દુર્ગા ખોટે કાનન દેવી લતા મંગેશકર દેવીકારાણી દુર્ગા ખોટે કાનન દેવી લતા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The figures need to be adjusted ___ inflation. in for for, on on in for for, on on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? ડૉ. કમલા બેનીવાલ ડૉ. જીવરાજ મહેતા શ્રી મહેંદી નવાઝજંગ શ્રી નતવલકિશોર શર્મા ડૉ. કમલા બેનીવાલ ડૉ. જીવરાજ મહેતા શ્રી મહેંદી નવાઝજંગ શ્રી નતવલકિશોર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 15, 10 17, 8 17, 9 16, 9 15, 10 17, 8 17, 9 16, 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP