Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 3/8 1/2 1/8 1/4 3/8 1/2 1/8 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : આર્શીવાદ કવિયિત્રિ ઝિંદાદિલી સામાજીક આર્શીવાદ કવિયિત્રિ ઝિંદાદિલી સામાજીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? પ્રેમાનંદ ભોજા ભગત અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ભોજા ભગત અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ? મુંબઈ વડોદરા રાજકોટ અમદાવાદ મુંબઈ વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી સુંદરમ્ રાજેન્દ્ર શાહ અનિલ જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી સુંદરમ્ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુરેશ જોશી ઈશ્વર પેટલીકર સુન્દરમ્ પન્નાલાલ પટેલ સુરેશ જોશી ઈશ્વર પેટલીકર સુન્દરમ્ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP