Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મહારાષ્ટ્રના કયા શહેરના એરપોર્ટનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટ છે ? કોલ્હાપુર પુના નાગપુર ઔરંગાબાદ કોલ્હાપુર પુના નાગપુર ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ? કલ્પનાતીત સાચેસાચું ઉઠવાબેસવા રામલક્ષ્મણ કલ્પનાતીત સાચેસાચું ઉઠવાબેસવા રામલક્ષ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 1 મીટર ઊંચાઈના મકાનની ટોચ પરથી મકાનથી અમુક અંતરે જમીન પર ઉભેલા એક બાળકનો અવસેધકોણ 45° હોય, તો તે બાળક મકાનથી ___ મીટર દૂર હશે. 20 15 5 10 20 15 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ? કોહિમા ઈમ્ફાલ અગરતલા આઈઝોલ કોહિમા ઈમ્ફાલ અગરતલા આઈઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ? ગલતેશ્વર ઉદવાડા સુરત નારાયણ સરોવર ગલતેશ્વર ઉદવાડા સુરત નારાયણ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? નરસિંહ મહેતા પ્રેમાનંદ ભોજા ભગત અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ભોજા ભગત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP