Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો :

સ + બંધ = સંબંધ
નમસ + કાર = નમસ્કાર
રામ + આયન = રામાયણ
પરિ + નામ = પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ?

ભીમદેવ બીજો
મૂળરાજ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP